આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળુ ભીંડાની શીંગો બેડોળ બની જાય છે?
શીંગોમાં કાબરી ઇયળને લીધે આવું બને છે. આ માટે ઉપદ્રવની શરુઆત થતા લીમડા આધારિત દવાઓ અને ત્યાર બાદ ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુ.જી. ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
63
0
સંબંધિત લેખ