એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના પાન ચીકણા અને કાળા દેખાય છે? તો આ રહ્યું કારણ !
જો આપે મોલો-મશી માટે યોગ્ય પગલાં લીધેલ ન હોય તો સમય જતા કપાસના પાન ઉપર ચીકાસ દેખાશે અને તેના પર કાળી ફૂગનો વિકાસ થશે. આમ થવાથી પાકની પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઉપર વિપરીત અસર પડશી. માટે જ આ જીવાતનો ઉપદ્રવ દેખાય કે તરત જ ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુઅજી ૩ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૨ મિલિ અથવા થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
31
7
સંબંધિત લેખ