ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળુ પાકમાં આંતરખેડ કામગીરી.
ઉનાળામાં મગ, અડદ, સૂરજમૂખી અને મગફળી માટે જરૂરીયાત મુજબ નીંદણ અને પિયત વ્યવસ્થાપન કરવું. શેરડી માટે પૂરતું પિયત અને ખાતર આપવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
62
0
સંબંધિત લેખ