આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં મગફળીનો આંતરપાક !
ખેડૂત નું નામ: ધાન્યેશ્વર ચૌહાણ રાજ્ય: મહારાષ્ટ્ર ટીપ: કપાસ સાથે મગફળીનો આંતર પાકના કરવાથી ઉત્પાદકતામાં વધારો થાય છે અને ખાતરના કાર્યક્ષમતામાં વધારો કરે છે (15-20%). તો કપાસના પાક હરોળની વચ્ચે મગફળીની આંતર પાક વાવવો.
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
16
8
સંબંધિત લેખ