AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોબીજની હીરાફૂદી (ડીબીએમ)ની ઇયળ માટે આ રહ્યા આંતરપાક અને પિજંર પાકો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કોબીજની હીરાફૂદી (ડીબીએમ)ની ઇયળ માટે આ રહ્યા આંતરપાક અને પિજંર પાકો
જો આપના વિસ્તારમાં હીરાફૂદીની ઇયળનો પ્રશ્ન વધારે હોય તો કોબીજની રોપણી વખતે ટામેટનો પાક આંતરપાક તરીકે અને રાયડો અથવા અસાળિયો પિજંર પાક તરીકે લો. આમ કરવાથી આ ઇયળની તીવ્રતા ઘણી ઓછી થઇ જશે અને દવાનો ખર્ચ ઉપર ખાસી રાહત મળશે. સાથે સાથે પરભક્ષી અને પરજીવી કિટકોની વસ્તિમાં પણ વધારો થતો હોય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
81
0