ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણ પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન
• ખેતરને સમયાંતરે નીંદણ મુક્ત કરીને સાફ રાખવું. _x000D_ • જે ખેતર ગયા વર્ષે રીંગણ પાક લેવામાં આવ્યો હોય તે ખેતરમાં બીજા વર્ષે રીંગણ પાક નું વાવેતર ન કરવું._x000D_ • બે ચાસ પછી કોથમીર અથવા વરિયાળી ના એક ચાસ નું વાવેતર કરવું. રોપણીના 2 અઠવાડિયા પછી એક એકર દીઠ 4 થી 5 ફેરમોન ટ્રેપ લગાવવા, જો જરૂરી જણાય તો, એકર દીઠ 10-10 મીટરના અંતરે 10 થી 12 ફેરોમોન ટ્રેપ્સ લગાવો અને 15 દિવસ પછી બદલતા રહો અને રોગગ્રસ્ત ડાળીઓને કાપીને ખાડા માં દાટી દેવી. ._x000D_ • 250 કિલોગ્રામ ટ્રાયકોડર્મા વિરીડીને ત્રણ કિલો છાણીયા ખાતર માં ભેળવી આપવું. સાત દિવસ પછી, માટીને 3 ચોરસ વર્ગમીટરના બેડમાં ભેળવી દો._x000D_ • વાવણી કરતા પહેલા, બીજને 4 ગ્રામ ટ્રાઇકોડર્મા વિરીડી / કિલોગ્રામ બીજ ના દરે બીજ માવજત આપવી._x000D_ • નીંદણ નિયંત્રણ સમયાંતરે કરવું જોઈએ અને ચેપગ્રસ્ત છોડને નર્સરીમાંથી ઉખાડીને કાઢી નાખવા જોઈએ._x000D_
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
58
5
સંબંધિત લેખ