ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણની ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ નું વ્યવસ્થાપન
• જીવાતના ઉપદ્રુવ વાળા રીંગણના છોડ અને ફળને વીણીને નાખી તેનો નાશ કરવો. • રીંગણના છોડમાં ફલાવરીંગ આવે તે પહેલા એકર દીઠ 4-6 ફેરોમોનનો ટ્રેપ મુકવા .ખેતરમાં ટ્રેપ પાકની ઊંચાઇ કરતા ઊંચે બાંધવા જેથી જંતુઓ ટ્રેપમાં આકર્ષાય છે. • એકર દીઠ એક લાઈટ ટ્રેપ મુકો.
• જીવાતના નિયંત્રણ માટે ટ્રાઇકોગ્રામા ચિલોનિસ પ્રકારના, એકર દીઠ 2 થી 3 ટ્રીકો કાર્ડ લગાવવા • બીટી જૈવિક જંતુનાશક પર આધારિત, જંતુનાશકનો 1લિટર પાણી પ્રતિ 10ગ્રામના માપથી રીંગણના છોડ પર છંટકાવ કરવો. • 15 દિવસના અંતરાલમાં લિટર પાણીના દીઠ 3 મિલિલિટર પ્રમાણે 5%લીમડાનો અર્ક અથવા એઝાડિટેક્તીન (300 પીપીએમ) ના મિશ્રણનો છંટકાવ કરો. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
931
5
સંબંધિત લેખ