વીડીયોRaghunath Kaja
લગાવો ગુલાબી ઇયળના ફેરોમોન ટ્રેપ !
જુલાઇ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપના ખેતરમા વિધે એકાદ-બે ગુલાબી ઇયળના ફેરોમોન ટ્રેપ અવશ્ય લગાવો કે જેથી આ ઇયળનું ઉપદ્રવ શરુ થઇ ગયુ છે કે કેમ? તે જાણી શકાય અને તેનું નિયંત્રણ સમયસર કરી શકાય. વિડીયો સંદર્ભ : રઘુનાથ કાજા
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
21
4
સંબંધિત લેખ