દાડમમાં થ્રીપ્સ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમમાં થ્રીપ્સ !
બચ્ચાં અને પુખ્ત કીટક પાન, ફૂલ અને નાના ફળની સપાટી પર ઘસરકા કરી તેમાંથી નિકળતો રસ ચૂસે છે. ઉપદ્રવથી છોડ અને ફળના વિકાસ પર માઠી અસર થાય છે. ઉપદ્રવની શરુઆતે લીંબોળીનું તેલ ૩૦ મિલિ અને વધુ ઉપદ્રવ હોય તો સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૭.૫ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
22
8
અન્ય લેખો