AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોબીજ/ કોલીફ્લાવરમાં હીરાફૂંદીની ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોબીજ/ કોલીફ્લાવરમાં હીરાફૂંદીની ઇયળ !
ઘણા ખેડૂતોએ વાવેતર કરી દીધુ છે. રોપણી પછી આ ઇયળનો ઉપદ્રવ હોય તો ઇયળ નસો સિવાયનો બધો જ પાનનો લીલો ભાગ ખાઇ જઇ પાકને નિષ્ફળ બનાવે છે. જે ખેડૂતોએ રોપણી કરવાની બાકી છે તેઓએ ખેતરની આજુબાજુ અસાળિયો એક પિંજર પાક તરીકે કરવું. ઉપદ્રવ જણાતા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
18
6