ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ગુલાબ અને અન્ય ફૂલ-છોડમાં મોલોનું નુકસાન
મોલો કૂમળા પાન, વિકસતી કળી, ફૂલ, નાની ડાળીઓ ઉપર રહી રસ ચૂસે છે. મોલોના શરીરમાંથી નીકળતા મધ જેવા ચીકણા દ્રવ્યને કારણે છોડ ઉપર કાળી ફૂગનો વિકાસ થાય છે. પ્રકાસંશ્લેશણની ક્રિયા અવરોધાય છે. ઉપદ્રવની શરુઆતે વર્ટીસીલીયમ લેકાની, ફૂગ આધારિત પાવડર @ 40 ગ્રા. પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
133
5
સંબંધિત લેખ