ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાસ્કાયમેટ
મૌસમ સમાચાર ! જાણો વરસાદ ની સ્થિતિ !
આજના વીડિયોમાં આપણે જોઈશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું અને ભવિષ્યમાં સારા વરસાદની કેવી અપેક્ષા છે. આગામી દિવસોમાં ચોમાસું તીવ્ર બનવાની અને પૂર્વી રાજ્યો અને દેશના મધ્ય ભાગોમાં સારા વરસાદની સંભાવના કેવી છે સાથે ગુજરાત રાજ્ય માટે કેવું છે મૌસમ પૂર્વાનુમાન જાણીયે આ ખાસ વિડીયો માં. સંદર્ભ : સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
329
0
સંબંધિત લેખ