ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કયા પ્રકારની જમીનમાં મુન્ડાનો ઉપદ્રવ વધારે જોવા મળે છે?
સામાન્યરીતે ગોરાડું કે રેતાળ જમીનમાં આ જીવાતનો પ્રશ્ન વધારે રહેતો હોય છે. આવી જમીનમાં મગફળી, જુવાર, મકાઈ, મરચી, ડાંગર કે શેરડી લેવામાં આવે તો આ જીવાતથી નુકસાન થઇ શકે છે. શક્ય હોય તો આવી જમીનમાં પાકની ફેરબદલી કરવી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
44
1
સંબંધિત લેખ