AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનગૉંવ કનેક્શન
ઉનાળામાં દુધાળા પશુઓની વિશેષ કાળજી
આ સખ્ત ઉનાળા દરમ્યાન પશુ ની ખાસ કાળજી રાખવી જરૂરી હોય છે. આ સીઝનમાં, મોટાભાગના પશુપાલક પશુ ના ખોરાક પર વધારે ધ્યાન આપતા નથી, જેથી દૂધનું ઉત્પાદન ઘટે છે. તેથી પશુઓની વિશેષ કાળજી આ મોસમમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિનરલ મિક્સર અને મીઠું પશુ ને ખાસ આપવું આવશ્યક છે. આ વીડિયોમાં જુઓ ખાસ કેટલીક સલાહ જુઓ.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
24
0