AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વધુ ઉત્પાદન માટે જુવારે ને ગાળો, છોડ ની સંખ્યા ઘટાડો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
વધુ ઉત્પાદન માટે જુવારે ને ગાળો, છોડ ની સંખ્યા ઘટાડો
ખરીફ જુવાર માં વાવેતર ના ૧૦ થી ૧૫ દિવસ પછી એક ચાસ માં ૧૫ સે.મી. ના અંતરે છોડ રાખી વધારા ના ગાળી નાખવા, જેથી રાખેલ છોડ ને હવા, પ્રકાશ, પાણી અને પોષક તત્વો પૂરતા પ્રમાણ માં મળી અને ઉત્પાદન વધે. જો જુવાર સલાહ તમારા માટે ઉપયોગી છે તો પીળા અંગુઠા/લાઇક દબાઓ.
134
0