ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આપના વિસ્તારમાં મગફળીમાં મૂન્ડાનો ઉપદ્રવ દર વર્ષે આવતો હોય તો આ કામ અવશ્ય કરશો
પ્રથમ ભારે વરસાદ પછી ઢાલિયા જમીનમાંથી નીકળી ખેતરની આજુબાજુ રહેલ બાવળ, બોરડી, સરાગવો, લીમડા જેવા ઝાડ ઉપર રહી શરુઆતે તેમના પાન ખાય છે. આ માટે ચોમાસુ બેસે તે પહેલા આવા ઝાડની છટણી અવશ્ય કરશો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
35
0
સંબંધિત લેખ