મરચાંમાં થ્રીપ્સ નિયંત્રણ થતી ન હોય તો આ દવા અજમાવી જૂઓ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાંમાં થ્રીપ્સ નિયંત્રણ થતી ન હોય તો આ દવા અજમાવી જૂઓ !
વારંવાર એકની એક દવા અને વધારે પડતુ પ્રમાણ, એક થી વાધારે દવા પમ્પમાં ઉમેરી છંટકાવ કરવો, શક્ય હોય ત્યાં સુધી કરબડી ન કાઢવી વિગેરે જીવાત વધવા માટે મોકળું મેદાન મળે છે. આપ જે દવા છંટકાવ કરી રહ્યા છો તેનાથી કાબૂંમાં આવતી ન હોય તો ફિપ્રોનિલ ૭% + હેક્ષીથાયાઝોક્ષ ૨% એસસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી જૂઓ, જેનાથી સારા પરિણામો મળેલ છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
55
18
અન્ય લેખો