એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં થ્રીપ્સ નિયંત્રણ માટે આ ઉપાય પણ !
જેમ જેમ વરસાદનો પ્રભાવ ઓછો થતો જશે તેમ તેમ કે પછી પિયતનો ગાળો લંબાશે તો આ જીવાત વધતી જણાશે. સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૮ મિલિ અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૩૦ મિલિ અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૩ ગ્રામ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬ + લેમ્ડા સયહેલોથ્રીન ૯.૫ ઝેડસી ૪ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.