AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં 10 થી 12 વીણી પતી, તો આ જીવાત છે કે નહિ તે ચેક કરો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં 10 થી 12 વીણી પતી, તો આ જીવાત છે કે નહિ તે ચેક કરો !
👉આપના ભીંડામાં પાન કથીરી આવવાની પુરે પુરી સંભાવના છે, જેથી ખેતરમાં ૧૦ છોડના પાન જોઇને ખાત્રી કરો. 👉પાનની નીચે કરોળિયા જેવા જાળામાં આ લાલ રંગની કથીરી આપને દોડતી જોવા મળશે. 👉એક વાર જો આ જીવાત ઘર કરી ગઇ તો તેને નિયંત્રણ કરવું અઘરુ બને છે. નિયંત્રણ માટે 👉ફેનાઝાક્વિન ૧૦ ઈસી ૨૫ મિલિ અથવા સ્પાઈરોમેસીફેન ૨૨.૯ એસજી ૧૦ મિલિ અથવા પ્રોપરગાઈટ ૫૦ + બાયફેનથ્રીન ૫ એસઈ ૨૨ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમા પ્રમાણે છંટકાવ કરવો. 👉આ દવા ખરીદવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-334 ,AGS-CP-302&pageName= 👉એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
12
4
અન્ય લેખો