AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોઇન્ડિયન ફાર્મર
પાકમાં ક્યાં પોષક તત્વોનો અભાવ છે તે ઓળખો!
પાકમાં પોષક તત્ત્વોનો અભાવ પાકના વિકાસને પણ અસર કરે છે પરંતુ પાકમાં પાંદડા, ફૂલો અને ફળોનો રંગ પણ બદલાય છે ક્યારેક ફૂલો અને ફળો એકંદરે ખરી પડતાં હોય છે. તો કોઈપણ પોષક તત્વો ના અભાવના લક્ષણો ને કેવી રીતે ઓળખવા અને પાકને યોગ્ય પોષક તત્વો કેવી રીતે આપવાં તે જાણવા માટે આ વિડિઓ ને ધ્યાનથી અંત સુધી જુઓ અને અમલ કરો.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
76
21