ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં ક્યારેક જોવા મળતા આ ફ્લી બીટલ્સને ઓળખો
કપાસના ઉગાવા પછી ૧૦-૧૫ દિવસની અંદર આ જીવાત પાન ઉપર રહી નુકસાન કરતી જોવા મળી શકે છે. આમ તો કપાસના બીને જંતુનાશક દવાની માવજત આપેલ હોવાથી આનો ઉપદ્રવ નિયંત્રણમાં રહેતો હોય છે. આ જીવાતની વસ્તી વધારે હોય અને કપાસ બે-ચાર પાંદડે હોય તો દવા છાંટવી જરુરી બનતી હોય છે. વિડીયો સંદર્ભ : સીસીઈ કોર્નેલ વેજીટેબલ પ્રોગ્રામ
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
23
0
સંબંધિત લેખ