કૃષિ જુગાડપંજાબ કેસરી ટીવી
જુગાડ ! ટ્રેક્ટર ની મદદ થી બનાવ્યું મિલ્કીંગ મશીન !
આ જુગાડ આજ કાલ ખુબ જ વાયરલ થી રર્હ્યો છે જેમાં પશુપાલક મિત્ર ટ્રેક્ટર ની મદદ થી દૂધ દોહન કરી રહ્યો છે. કેવી રીતે અને કેવી લોકો આ જુગાડ પર અભિપ્રાયો આપી રહ્યા છે જાણવા માટે આ વિડીયો જુઓ અને તમે પણ કોઈ ખેતી જુગાડ બનાવ્યો છે તો અમને એગ્રોસ્ટાર એપ પર વિડીયો મોકલી આપો.
સંદર્ભ : પંજાબ કેસરી ટીવી. આપેલ જુગાડ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
119
7
અન્ય લેખો