ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીના છોડ ઉધઇથી કે મુંડાથી નુકસાન થાય છે, તે કેવી રીતે નક્કી કરશો?
ઉધઇથી મગફળીનો છોડ એકાદ બે દિવસમાં સુકાઇ જાય, નુકસાન ટાપામાં (ગોળ ગોળ) આગળ વધે અને સુકાયેલ છોડ સહેલાઇથી ઉપાડી શકાય છે જ્યારે મુંડાથી નુકસાન છોડ ધીરે ધીરે સુકાય એટલે કે સુકાતા વાર લાગે, મોટે ભાગે મગફળીના ચાસમાં નુકસાન આગળ વધે અને સુકાયેલ છોડ સહેલાઇથી ઉપાડી શકાતો નથી. વધુમાં મુંડાથી થતું નુકસાન ઉધઇ કરતા અનેક ગણું વધારે હોય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
76
43
સંબંધિત લેખ