AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજી પાકો માં ભૂકી છારા નું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શાકભાજી પાકો માં ભૂકી છારા નું નિયંત્રણ
શાકભાજી ના પાક માં ભૂકી છારા નો રોગ શરુ થાય તો હેક્ષાકોનાઝોલ ૫ % + કેપટાન ૭૦ % @ ૨૫ ગ્રામ /પંપ અને જો રોગ વધુ પ્રમાણ માં હોય તો માઈકોબ્યુટાનીલ ૧૦ % WP @ ૭ ગ્રામ /પંપ છંટકાવ કરવો
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
87
0
અન્ય લેખો