AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં મુંડા થી થયેલ નુકશાન ઓળખો !
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મગફળીમાં મુંડા થી થયેલ નુકશાન ઓળખો !
ઈયળ શરૂઆતમાં બારીક મૂળ ખાય છે અને ત્‍યારબાદ મુખ્‍ય મૂળને નુકસાન કરે છે. છોડ ધીમે ધીમે સૂકાઈને મરવા લાગે છે. આ ઈયળ ચાસમાં એક છોડને નુકસાન કરી આગળ વધીને બીજા છોડના મુળ ખાવાનું શરૂ કરે છે. આ રીતે તેનું નુકસાન ચાસમાં મગફળીમાં મુંડા થી થયેલ નુકશાન ઓળખો !જાય છે. ખેતરમાં મોટા ખાલા ૫ડે અને પાકનો આડેધડ નાશ થવા લાગે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
55
1
અન્ય લેખો