પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુ માં આફરા રોગ નો ઘરેલુ ઉપચાર !
કોઈ પુખ્ત પશુ ને આફરા રોગના લક્ષણો જણાય ઘરેલુ ઉપચાર માં, ૫૦૦ ગ્રામ ખાવાના તેલ માં ૨૫ ગ્રામ હિંગ પાવડર, ૫૦ ગ્રામ સંચર પાવડર અને ૫૦ ગ્રામ અજમા પાવડર મિક્સ કરીને પીવડાવાથી પશુ ને રાહત થાય છે. પશુ ને વધારે આફરો જણાય તો તુરંત જ પશુ ડોક્ટર ને સંપર્કઃ કરીને નિદાન કરાવવું.
આ પશુ માહિતી ને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
33
8
સંબંધિત લેખ