એગ્રી ડૉક્ટર સલાહNDDB
પશુ માં આફરો દૂર કરવાનો ઘરેલુ ઉપચાર !
આ સીઝન માં મુખ્યત્વે પશુપાલક વધારે પ્રમાણમાં લીલો ચારો આપતા હોય છે અથવા પશુને શેઢે-પાળે ચરવા મૂકી દેતા હોય છે. પશુ વધારે પ્રમાણમાં લીલો ચારો ખાઈ જતા જલ્દી પાચન થતું નથી જેથી પશુ ને અપચો / આફરો ચડે છે. ક્યારેક પશુ ને સમયસર માવજત ન કરવાંમાં આવે તો પશુ નું મૃત્યુ પણ થાય છે. અને પશુ નું મૃત્યુ થાય એટલે પશુપાલક નું થયું નુકશાન. તો આવું નુકશાન થાય તે માટે આ વિડીયો માં બતાવેલ અપચો / આફરો દૂર કરવા માટે જેવી સરસ પધ્ધતિ જણાવી છે જે દરેક પશુપાલક ને જાણવી જરૂરી છે, તો આ વિડીયો જુઓ,સમજો અને સમય આવે ત્યારે ઉપયોગ કરો.
આ પશુપાલન માહિતી ને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
66
30
અન્ય લેખો