એગ્રી ડૉક્ટર સલાહNDDB
મસા આંચળ માં વાઢિયા નો ઉપચાર !
પશુ માં ક્યારેક આંચળ માં તો ક્યારેક બાવલા માં મસા તથાં હોય છે જેનાથી પશુ ને તકલીફ થતી હોય છે, આજ ના આ વિડીયો માં જાણીશું કે કેવી રીતે મસા વાઢીયા નો ઘરઘરાઉ ઉપચાર કરીને પશુ ને રાહત આપી શકાય છે. તો પશુપાલક મિત્રો જુઓ વિડીયો અને ક્યારેય પશુ ને થાય આવી સમસ્યા તો કરો આ ખાસ ઉપાય.
આ પશુપાલન માહિતી ને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
27
10
અન્ય લેખો