ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
સિક્કિમની જેમ હવે હિમાચલ પણ બનશે જૈવિક રાજ્ય
ભારતનું ઉત્તરપૂર્વીય રાજ્ય, સિક્કીમ દેશનું પહેલુ રાજ્ય છે જે સંપૂર્ણપણે જૈવિક છે. સિક્કિમ એ માત્ર દેશનું જ નહીં પરંતુ વિશ્વનું પ્રથમ જૈવિક રાજ્ય પણ છે. સિક્કિમ સંપૂર્ણ પણે જૈવિક રાજ્ય બન્યાં પછી ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે, એજ રસ્તે હવે પર્વતીય રાજ્ય હિમાચલ પણ આગળ વધી રહ્યું છે. 2022 સુધીમાં સંપૂર્ણ પણે હિમાચલ પ્રદેશ જૈવિક રાજ્ય બની જાય તેના માટે પ્લાન તૈયાર કરવામાં આવી ગયો છે.
50 હજારથી વધુ ખેડૂતોને મળશે તાલીમ કૃષિવિભાગના સચિવ એ જણાવ્યું હતું કે રાજ્ય સરકારએ જૈવિક ખેતીને ઝડપથી રાજયમાં વધારો કરવા માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે, રાજ્ય સરકારે ખેતી માટે આ પદ્ધતિ ને અપનાવવા માટે 25 કરોડ રૂપિયાના બજેટ જોગવાઈ કરી છે. તેમને જણાવ્યું કે કૃષિ વિભાગના પ્રયાસોના પરિણામે ગયા વર્ષે 500 ખેડૂતોના લક્ષ્યાંક સામે 3000 ખેડૂતોને આ યોજના હેઠળ લાવવામાં આવ્યા છે. સંદર્ભ : કૃષિ જાગરણ 27 મે 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
25
0
સંબંધિત લેખ