બટાકા માં પાછોતરો સુકારો !રોગની શરુઆતમાં ટોચના પાન, દાંડી અને પ્રકાંડ ઉપર જાંબુડિયા કાળા રંગના ટપકાં જોવા મળે છે. આવા ટપકાંની નીચે સફેદ રંગની ફૂગનો વિકાસ થતો જોવા મળે છે. રોગની તીવ્રતા વધારે...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ