આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સ્વસ્થ અને આકર્ષક રાયડાનો પાક
ખેડૂતનું નામ: શ્રી. વિક્રમસિંહ ચૂંડાવત
રાજ્ય: રાજસ્થાન
સલાહ : સિંચાઈ સમયે પ્રતિ એકરમાં 25 કિલો યુરિયા અને 3 કિલો સલ્ફર આપવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો