ગુવારના પાકમાં વિષાણૂંજન્ય રોગને વધતો અટકાવો👉 ઘણા ખેડૂતોએ ગુવાર કે ગમ-ગુવાર ઉનાળામાં કરી જ હશે. આ પાકમાં આ રોગ ખાસ આવતો જ હોય છે.
👉 આ મોઝેક વાયરસ જે વિષાણૂંજન્ય હોવાથી એકવાર આવી જાય પછી તે છોડ ઉપરથી જતો નથી...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ