મરચી પાકના સારા વૃદ્ધિ વિકાસ માટે....!👉ખેડૂત મિત્રો, મરચાં ની માંગ બારેમાસ રહેતી હોય છે એવામાં જે મિત્રો એ વાવેતર કર્યું હોય તો સારા ઉત્પાદન માટે યોગ્ય ખાતર અને રોગ- જીવાત વ્યવસ્થાપન કરવું જરૂરી બને છે....
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.