આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બોરની ડાળીઓ ઉપર આવા કીટક દેખાય છે?
આ લાખના જીંવડા છે. જે ખેડૂતો લાખ પકવવાનો ધંધો કરતા હોય તેમના માટે ઉપયોગી છે. અટકાવ માટે આવી ડાળીઓ કાપી નાશ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
58
0