AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આવી સફેદ ફૂગ (લાઇકેન) ઝાડના થડ કે ડાળી ઉપર જોઇ છે? જાણો એના વિષે !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આવી સફેદ ફૂગ (લાઇકેન) ઝાડના થડ કે ડાળી ઉપર જોઇ છે? જાણો એના વિષે !
👉 આ એક પ્રકારની ફૂગ છે જેને લાઇકેન કહેવામાં આવે છે.તંદુરસ્ત ફળાઉ ઝાડ ઉપર ભાગ્યે જ જોવા મળે છે. જે વાડીમાં પૂરતી કાળજી રાખવામાં ન આવી હોય તેવા ઝાડના થડ કે ડાળી ઉપર જોવા મળે છે. મોટેભાગે આવી લાઇકેન નુકસાનકારક હોતી નથી. ક્યારેક પીળા રંગની ફૂગ (લાઇકેન) માણસજાતને હાનિકારક બની શકે છે. જો ઝાડ ઉપર આવી ફૂગનો વિકાસ વધારે પડતો થાય તો ત્રાબાયુક્ત(કોપર) દવાનો છંટકાવ કરી શકાય. https://youtu.be/YRFU2yS7K6g આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
8
અન્ય લેખો