AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દુધાળુ પશુઓમા થતો મસાનો રોગ
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
દુધાળુ પશુઓમા થતો મસાનો રોગ
પશુને મસા જો ઓછી માત્રામા અને નાના કદમાં હોય તો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઘોડાની પૂંછડીનો વાળ કે અન્ય સાફ દોરો મસાના આધાર પર ખેંચીને બાંધવો જોઈએ, તો થોડા દિવસ પછી આ મસા કુદરતી રીતે ખરી પડે છે.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
72
0
અન્ય લેખો