ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાલોકમત
દ્રાક્ષની નિકાસ 25% વધી
નાસિક: એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમિયાન ભારતમાં એક લાખ ટન થી વધુ દ્રાક્ષ નિકાસ કરવામાં આવ્યા હતા, જેમાંથી યુરોપ અને યુકે માર્કેટમાં 8,400 કન્ટેનર પહોચ્યા. રશિયામાં આશરે 1,000 કન્ટેનરનો નિકાસ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને મધ્ય પૂર્વ એશિયામાં મોટી નિકાસની શરૂઆત કરવામાં આવી છે. નિકાસ કરતા વેપારીઓ ને આશા છે કે દ્રાક્ષ ની નિકાસ એપ્રિલના અંત સુધીમાં બે લાખ ટનની સપાટી પાર કરવાની શક્યતા જાહેર કરશે.
ગયા વર્ષની તુલનાએ આ વર્ષે દ્રાક્ષની નિકાસમાં 25% વધારો થયો છે અને એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમિયાન યુરોપિયન બજારમાં 88,202 ટન ભારતીય દ્રાક્ષ નિકાસ કરવામાં આવ્યા હતા. આ વર્ષે, દ્રાક્ષ ઉત્પાદનમાં એક થી ત્રણ મિલિયન ટન વધારો થયો છે. થોડા દિવસો પહેલા, ભારતે યુરોપ અને વિશ્વના અન્ય દેશોમાં આશરે 8,400 ભારતીય દ્રાક્ષના કન્ટેનર નિકાસ કર્યા હતા. આમાંથી અડધા કરતાં વધુ, 4,808 કન્ટેનર નેધરલેન્ડ્સમાં નિકાસ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જર્મનીમાં 1,433 કન્ટેનર, ઇંગ્લેન્ડમાં 1,317, ડેનમાર્કમાં 173 અને ફિનલેન્ડમાં 124 નો નિકાસ થયો છે._x005F_x000D_ સંદર્ભ - લોકમત, 9 એપ્રિલ 2019_x005F_x000D_ _x005F_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
9
0
સંબંધિત લેખ