ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જીઓકોરીસ, મોટી આંખવાળું પરભક્ષી કિટક
આ પરભક્ષી કિટક પાકને નુકસાન કરતી સફેદમાખી, થ્રીપ્સ, પાન કથીરી, મોલો અને ફૂદા-પતંગિયાએ મૂકેલ ઇંડા તેમ જ ઇંડામાંથી નીકળતી પ્રથમ અવસ્થાની ઇયળને ખાઇ જાય છે. આમ આ એક મિત્ર કિટક છે, તેમને સાચવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
9
1
સંબંધિત લેખ