AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંતરરાષ્ટ્રીય કૃષિYurii81 Vorobiov
લસણ વાવવા માટેનું આધુનિક મશીન
• આ આધુનિક મશીનથી લસણ વાવવા માટે લસણની કળીઓને અલગ કરવી._x000D_ • અંકુરણ શક્તિ વધારવા માટે રાસાયણિક દવા સાથે માવજત કરીને છાયા માં સૂકવવામાં આવે છે._x000D_ • આ મશીન સાથે પાયાના ખાતરનો જથ્થો પણ આપી શકાય છે. _x000D_ • બીજ માવજત કરેલ લસણની કળીઓ સાથે મશીનમાં મૂકવામાં આવે છે._x000D_ • લસણની આ કળીઓ ને કન્વેયર બેલ્ટ દ્વારા ઉંચકીને ક્યારીમાં વાવેતર કરવામાં આવે છે._x000D_ • લગાવ્યા બાદ ક્યારીઓમાં લસણ ને માટી દ્વારા ઢાંકી દેવાય છે._x000D_ સંદર્ભ:Yurii81 Vorobiov
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
1411
1