AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જામફળ માં નુકસાન કરતા ફળમાંથી રસ ચૂંસનાર ફૂંદા !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જામફળ માં નુકસાન કરતા ફળમાંથી રસ ચૂંસનાર ફૂંદા !
👉🏻આ સમયે જામફળના ફળને નુકસાન કરતા આ ફૂંદાનો ઉપદ્રવ વધવા માડ્યો છે. 👉🏻ફળો પાકટ થાય તે પહેલા ઉતારી લેવા. જમીન પર પડી ગયેલ ફળોને વીણીને નાશ કરવા. 👉🏻અવાર નવાર વિષ પ્રલોભિકા (૧ કિ.ગ્રા. ગોળ + વિનેગાર અથવા ફળનો રસ ૬૦ મિલિ + ૫૦ મિલિ ડાયક્લોરવોસ ૭૬ ઇસી અથવા આ દવા ના મળે તો ક્વિનાલફોસ ૨૫ ઇસી લેવી + ૧૦ લિટર પાણી)નો ૫૦૦ મિલિ જથ્થો એક પોહળા પાત્રમાં લઇ એક હેકટરના પાકમાં જૂદી જૂદી ૪૦ થી ૫૦ જ્ગ્યાએ મૂકવાથી આ ફૂદાંનું અસરકારક નિયંત્રણ થઇ શકે. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
17
10