આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કારેલામાં ફળ માખી
આ માખીએ મૂંકેલ ઇંડામાંથી નીકળતો કીડો કારેલાના ફળમાં રહી અંદરનો ગર્ભ કોરી ખાય છે. સમય જતા ફળમાં કહોવારાની શરુઆત થાય છે. આ માટે વાડીમાં ફળમાખીના ક્યુ લુર ટ્રેપ્સ એક વિઘે ૮ થી ૧૦ ફૂલ આવવવાની શરુઆત થાય ત્યારથી ગોઠવી દેવા. ખરી પડેલા ફળો વીણી લઇ નાશ કરતા રહેવું.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
131
0
સંબંધિત લેખ