દાડમ માં ફળ ફાટવાની સમસ્યા
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમ માં ફળ ફાટવાની સમસ્યા
ખેડૂત નું નામ - શ્રી ઋત્વિક કટબાને રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - કેલ્શિયમ નાઇટ્રેટ @ 5 કિલો અને બોરોન @ 1 કિલો ટીપાં દ્વારા દિવસમાં બે વાર ચાર દિવસના અંતરાલમાં આપવું જોઈએ.
આ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
40
5
અન્ય લેખો