AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાHelp In hindi
FPO ના છે ફાયદા જ ફાયદા ! મળે છે 15 લાખ નો લાભ !
સરકાર આજ કાળ FPO પર વધુ જોર આપી રહી છે. કેટલાક ખેડૂતો FPO સાથે જોડાયેલ છે હજુ પણ કેટલાંક ખેડૂતો FPO સંગઠન ની કામગીરી અને કેવી રીતે ખેડૂતો માટે આ મદદરૂપ છે તેની માહિતી થી અજાણ છે. તો આ FPO શું છે કેવી રોતે ખેડૂતો ને મદદ થઇ શકે છે? કેવી રીતે તેમાંથી નફો રળી શકાય છે તમામ માહિતી મળશે આ વિડીયો માં તો જોઈએ અને સમજીયે. સંદર્ભ : Help In Hindi, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
56
1
અન્ય લેખો