AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણામાં લીલી ઇયળ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં લીલી ઇયળ
ચણામાં લીલી ઇયળ: ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ WDG ગ્રામ અથવા ક્લોરફ્લુએઝુરોન ૫.૪ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
294
0
અન્ય લેખો