AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આબાંના મધિયો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આબાંના મધિયો
ઉપદ્રવને ધ્યાનમાં રાખી ડેલ્ટામેથ્રીન ર.૮% ઈસી ૩ મિ.લિ. અથવા સાય૫રમેથ્રીન ર૫% ઈસી ર મિ.લિ. અથવા આલ્ફામેથ્રીન ૧૦% ઈસી ૨ મિ.લિ. અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮% એસએલ ૩ મિ.લિ. અથવા ફેનોબુકાર્બ ૫૦% ઈસી ર૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ર૫% ઈસી ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
79
2
અન્ય લેખો