AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વરસાદી માહોલ માં પશુઓ માટે જરૂરી ખોરાક!
પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
વરસાદી માહોલ માં પશુઓ માટે જરૂરી ખોરાક!
વરસાદમાં પશુ ને સંતુલિત ખોરાક આપો જેમાં 60 ટકા લીલો ઘાસચારો અને 40 ટકા સૂકો ચારો ખોરાકમાં હોવો જોઈએ. ગાયને પ્રતિ લિટર દૂધ મુજબ 300 ગ્રામ અને ભેંસ ને પ્રતિ લિટર દૂધ મુજબ 400 ગ્રામવધારાનું દાણ મિશ્રણ આપવું જોઈએ. સાથે, દરરોજ 20-30 ગ્રામ મીઠું અને 40-60 ગ્રામ ખનિજ મિશ્રણ એટલે કે મિનરલ મિક્સર આપવું જોઈએ.
આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
24
5