વીડીયોAgrodrip S.A
ફોગર સિસ્ટમ વિશે જાણો !
• ગ્રીનહાઉસ અને શેડ હાઉસમાં ભેજ અથવા તાપમાન નિયંત્રણ જાળવવા માટે ફોગર્સ અને મિસ્ટરનો ઉપયોગ થાય છે. • તેનાથી ગ્રીનહાઉસનું તાપમાન ઘટે છે અને ગ્રીનહાઉસમાં ભેજ નું પ્રમાણ વધારે છે. • તેનો ઉપયોગ ગ્રીનહાઉસીસમાં જંતુનાશક દવાના છંટકાવ માટે પણ થઈ શકે છે. • પાક માટે ઉપયોગી પોષક તત્વો હવામાનમાં નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સંદર્ભ : Agrodrip S.A , આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
6
0
અન્ય લેખો