AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંતર પાક પર ધ્યાન આપો.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આંતર પાક પર ધ્યાન આપો.
ખરીફ સીઝન દરમિયાન, મુખ્ય પાકની સાથે -સાથે આંતર-પાકની વાવણી કરો. ઉદાહરણ તરીકે, બાજરા સાથે તુવેર, જુવાર સાથે અડદ અને મગ અને કપાસમાં અડદ અને મગ ની વાવણી કરવી જોઈએ. 4 :1 ના અંતરે મુખ્ય પાક સાથે આંતર પાકનું વાવેતર કરવું જોઈએ. તે ઉપજ સાથે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
198
0
અન્ય લેખો