હવામાન ની જાણકારી સ્કાયમેટ
શું હજુ આવશે મેધ સવારી ? જાણો ક્યારે અને ક્યાં વિસ્તારોને ઘમરોળશે !
ગુજરાતમાંથી હવે ચોમાસું ધીમે-ધીમે વિદાય લઇ રહ્યું છે. ગુજરાત ના કેટલાક વિસ્તારો માં હજુ પણ વરસાદ ની વક્રી છે જો કે આ હળવા થી માધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ક્યાં વિસ્તાર માં અને ક્યારે આવશે આ વરસાદ જાણવા માટે જુઓ આ વિડીયો અને અન્ય ખેડૂત મિત્રો ને પણ આ આગાહી શેર કરો જેથી આગમચેતી પગલાં ભરી શકે.
સંદર્ભ : સ્કાયમેટ વેધર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
66
3
સંબંધિત લેખ