AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણામાં ખાતર વ્યવસ્થાપન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં ખાતર વ્યવસ્થાપન
ચણાના વાવેતર વખતે જો તંદુરસ્ત અને સારી વૃદ્ધી લેવી હોય તો ૫૦ કિલો DAP + ૨૦ કિલો પોટાશ એક એકર પ્રમાણે અથવા ૨૦ કિલો યુરીયા +૧૨૦ કિલો SSP + ૨૦ કિલો પોટાશ એક એકર પ્રમાણે અથવા ૧૦:૨૬:૨૬ (૫૦ કિલો) ૧ બેગ + ૨૫ કિલો યુરિયા એક એકર પ્રમાણે આપવું જોઈએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
404
18